Breaking
Loading...
Menu

Tuesday, September 3, 2019

Mission mangal ફિલ્મ ની અત્યાર સુધીની કમાણી જાણો તમે હેરાન થઈ જશો.....

            "Mission mangal"

                     Film




● અક્ષય કુમાર દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ mission mangal નુ જાદુ દરેક થિયેટર માં સફળ રહ્યું છે દરેક થિયેટરમાં ફિલ્મની ધમાલ એટલી છે કે ત્યાં જવાની જગ્યા પણ નથી રહી આ ફિલ્મ બહુ જ ધમાલ મચાવી રહી છે અને આ ફિલ્મે એટલી બધી કમાણી કઈ છે કે તેને અક્ષય કુમારના દરેક પિક્ચરો ને પાછળ મૂકી દીધા છે.

            

● mission mangal આ ફિલ્મમાં અક્ષય કુમાર હીરોના રોલમાં દેખાય છે.

● અક્ષય કુમારે padman અને કેસરી ની ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે એટલે કે તે આ બંને ફિલ્મો કરતાં વધારે કમાણી કરી ચૂક્યો છે અને હાલ પણ તેનું પ્રદર્શન ચાલુ છે એટલે કે તે આનાથી પણ વધારે કમાણી કરી શકે છે.

● બોલીવુડ મુવી અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલમ નો આજ નો દિવસ છે .

●તે ગઈકાલે લગભગ બેથી 2.50 કરોડ સુધીની કમાણી થઈ હતી .

●mission mangal ની અત્યાર સુધીની કમાણી લગભગ 190 કરોડ સુધીની છે .

● આ ફિલ્મના પહેલા અઠવાડિયાની કમાણી 128.16 કરોડ અને બીજા અઠવાડિયા ની કમાણી 49.99 કરોડ અને ત્રીજા અઠવાડિયા ની કમાણી 9.90 કરોડ હતી એટલે કયા બધાનું થઈને મિશન મંગલ ફિલ્મ અત્યાર સુધી લગભગ ૧૯૦ કરોડ ની આસપાસ ની કમાણી કરી ચૂકી છે અને તેની કમાણી આગળ વધી રહી છે હવે જોવાની બાકી રહી ગયા ફિલ્મ ક્યાં સુધી લોકપ્રિય બની રહેશે.

SHARE THIS

Author:

Etiam at libero iaculis, mollis justo non, blandit augue. Vestibulum sit amet sodales est, a lacinia ex. Suspendisse vel enim sagittis, volutpat sem eget, condimentum sem.

0 coment rios: