Breaking
Loading...
Menu

Saturday, March 28, 2020

કનીકા કપુર નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો પરંતુ શું છે રાહતના સમાચાર તે પણ જોઈ લો

કનીકા કપુર નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો પરંતુ શું છે રાહતના સમાચાર તે પણ જોઈ લો

ખૂબ જ જાણીતી અને લોકપ્રિય સિંગર એવી કનીકા કપુર ને પણ કોરોના નામનો અજગર ડસી ચુક્યો  છે .

➡ કનીકા કપુર જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે તે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
                   વિડીયો જૂઓ..👇👇

➡જણાવ્યા મુજબ ૯ માર્ચ ના રોજ કનીકા કપુર લન્ડન થી ભારત પરત આવી હતી.જ્યારે તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે તે કારોના પોઝિટિવ નીકળ્યો .આ  વાત તે છુપાવી રહી હતી .પરત આવ્યા બાદ તેણે ભારતમાં ઘણી પાર્ટીઓ કરી અને ઘણા લોકોને આ રોગ પણ ફેલાવ્યો..

➡કનિકા કપૂરના કારોના પોઝિટિવ છે તે જાણીને તેના ફેન્સને ઘણું દુઃખ પહોંચ્યું છે ..

➡ સારી વાત કરવામાં આવે તો કનીકા કપુર અને તેની સાથે રહેલા દર્દીઓની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.